નકલી ચેન ગીરવે મૂકીને રોકડી કરતો શખ્સ ઝડપાયો!

નકલી ચેન ગીરવે મૂકીને રોકડી કરતો શખ્સ ઝડપાયો!

ગુજરાતીમાં એક કહેવત છે ખાય એનું ખોદે….આ કહેવતને સાર્થક કરતો કિસ્સો શહેરના વટવા વિસ્તારમાં બન્યો છે. જ્વેલર્સમાં કામ કરતો કર્મચારી અન્ય સાગરીતો સાથે મળીને ભેળસેળવાળી સોનાની ચેઇન ગીરવે મૂકીને રોકડી કરતો. જો કે જ્વેલર્સ માલિકને જાણ થતા પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે આરોપી જગદીશ […]

વાંચન ચાલુ રાખો