ધૂરંધર 2 ની સફળતા વચ્ચે દીપિકા પાદુકોણ રણવીર સિંહના પરિવાર સાથે આ કોન્સર્ટમાં જોવા મળી, અહીં જુઓ વિડીયો
મનોરંજન ન્યૂઝ | રણવીર સિંહ (Ranveer Singh) તેની ફિલ્મ ધુરંધર 2 (Dhurandhar 2) ની જંગી સફળતાનો આનંદ માણી રહ્યો છે, ત્યારે તેની પત્ની અને બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણ (Deepika Padukone) પણ તાજેતરમાં તેના પરિવાર સાથે ઉજવણી કરતી જોવા મળી હતી. અભિનેતા રણવીર સિંહની માતા અંજુ ભવનાની અને તેની બહેન રિતિકા ભવનાની સાથે મુંબઈમાં સિતારવાદક ઋષભ […]
વાંચન ચાલુ રાખો