‘હું નહોતી ઈચ્છતી કે તે આ દેશમાં રહે,’ અકસ્માતમાં એકના એક દીકરાને ગુમાવનાર માતાની વાત સાંભળી તમારું હૈયું પણ ભરાઈ આવશે

‘હું નહોતી ઈચ્છતી કે તે આ દેશમાં રહે,’ અકસ્માતમાં એકના એક દીકરાને ગુમાવનાર માતાની વાત સાંભળી તમારું હૈયું પણ ભરાઈ આવશે

Final Up to date:Feb 17, 2026 12:34 PM IST Delhi Accident: દિલ્હીના દ્વારકા વિસ્તારમાં થયેલા એક ભયાનક રોડ અકસ્માતમાં 23 વર્ષીય યુવક સાહિલ ધનેશ્રાનું મોત થયું હતું. આ અકસ્માત પછી તેની માતા ઇન્ના માકને જે કંઈ કહ્યું છે, તે સાંભળીને તમારું હૈયું પણ ભરાઈ આવશે. રીલ બનાવવાના ચક્કરમાં સ્કોર્પિયો ચાલકે સાહિલને કચડ્યો Delhi Accident: દિલ્હીના […]

વાંચન ચાલુ રાખો
સ્કૂટર ચાલકે સાઈકલ સવાર વિદ્યાર્થીને મારી ભયંકર ટક્કર

સ્કૂટર ચાલકે સાઈકલ સવાર વિદ્યાર્થીને મારી ભયંકર ટક્કર

પૂરપાટ ઝડપથી આવેલા સ્કૂટર ચાલકે સાઈકલ પર જઈ રહેલા વિદ્યાર્થીને અડફેટે લીધો. CCTV ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે સ્કૂટર ચાલક એટલી ગતિમાં હતો કે તેનું કોઈ જ નિયંત્રણ નહોતું. તેણે પહેલાં સાઈકલ સવાર વિદ્યાર્થીને અડફેટે લીધો અને બાદમાં પોતે પણ ગબડીને રોડ પર પડ્યો હતો. ઘટના દ્વારકાના ખંભાળિયામાં બની હતી. જ્યાં SNDT હાઈસ્કૂલ નજીક […]

વાંચન ચાલુ રાખો
બાઇક અને કાર વચ્ચે ભયંકર અકસ્માત

બાઇક અને કાર વચ્ચે ભયંકર અકસ્માત

ખંભાળિયા – પોરબંદર હાઈવે પર બાઇક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતની ઘટના બની હતી. આ ઘટનામાં બાઈક સવાર શખ્સનું ઘટના સ્થળે જ મોત થયું હતુ. જ્યારે અન્ય એક શખ્સ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. અકસ્માતની ઘટનાને પગલે આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તને જામનગરની હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં તજવીજ હાથ ધરી હતી. […]

વાંચન ચાલુ રાખો
બે ટ્રક ધડાકાભેર અથડાતા શખ્સ રોટલો થઈ ગયો!

બે ટ્રક ધડાકાભેર અથડાતા શખ્સ રોટલો થઈ ગયો!

દ્વારકાના ભીમરાણા પંથક પાસે બે ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે. આ ઘટનામાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મૃત્યું નિપજ્યું હતું. જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેને જામનગર રિફર કરવામાં આવ્યો હતો. અકસ્માતની આ ઘટનાને પગલે ઓખા-દ્વારકા હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સ… વધુ જુઓ Source link

વાંચન ચાલુ રાખો
દ્વારકા જામનગર હાઈવે પરના અકસ્માતમાં એક જ પરિવારનાં સાત લોકોના મોત

દ્વારકા જામનગર હાઈવે પરના અકસ્માતમાં એક જ પરિવારનાં સાત લોકોના મોત

દ્વારકા: જામનગર હાઈવે પર એક ખાનગી બસ, બે કાર અને બાઈક વચ્ચે અત્યંત ભયંકર અકસ્માત થયો. અકસ્માતમાં એક જ પરિવારના 5 સહિત કુલ 7 લોકોનાં મોત થયાં. જ્યારે 10થી વધુ લોકોને ઈજા થઈ. અકસ્માત એટલો ભયંકર હતો કે ઘટના સ્થળે જ સાત લોકોના શ્વાસ થંભી ગયા. રાતના સમયે તંત્ર કામે લાગ્યું અને ઘાયલોને સારવાર માટે […]

વાંચન ચાલુ રાખો