અમદાવાદ: 13 વર્ષની સગીરાને રાજસ્થાન લઈ જઈ દુષ્કર્મ આચર્યું, કોર્ટે આરોપીને 20 વર્ષની સજા ફટકારી
Final Up to date:Feb 26, 2026 11:26 PM IST અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં 3 વર્ષ પહેલા 13 વર્ષની સગીરા સાથે દુષ્કર્મનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. આરોપી સગીરાને રાજસ્થાન લઈ ગયો હતો અને ત્યાં તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે કોર્ટ દ્વારા આરોપીને 20 વર્ષની સજા ફટકારવામાં આવી છે. 13 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ […]
વાંચન ચાલુ રાખો