Breaking Information: 40ની ઉંમરે બીજીવાર માતા બનવા જઈ રહી બોલિવુડની આ ફેમસ અભિનેત્રી, દીકરીએ આપ્યા ગુડન્યૂઝ
બોલિવુડમાં ફરી એકવાર દીપિકા પાદુકોણ અને રણવીર સિંહને લઈને ચર્ચાઓ વધી ગઈ છે. હવે સમાચાર સામે આવી રહ્યા છે કે આ ફેમસ કપલ ટૂંક સમયમાં તેમના બીજા બાળકનું સ્વાગત કરશે. તાજેતરમાં દીપિકાએ સોશિયલ મીડિયા પર આ સમાચારની પુષ્ટિ કરી છે. તેણે તેની પુત્રી દુઆનો પ્રેગ્નન્સી ટેસ્ટ કીટ પકડેલો ફોટો શેર કર્યો, જે પોઝિટિવ આવ્યો છે. […]
વાંચન ચાલુ રાખો