World Thalassemia Day 2026 : વિશ્વ થેલેસેમિયા દિવસ કેમ ઉજવવામાં આવે છે, જાણો કારણ અને મહત્વ
World Thalassemia Day 2026 Date : વિશ્વ થેલેસેમિયા દિવસ દર વર્ષે 8 મે ના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસે થેલેસેમિયા વિશે જાગૃતિ લાવવા માટે વિશ્વભરમાં ઘણા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. થેલેસેમિયા એ એક ગંભીર આનુવંશિક રક્ત વિકાર છે જે માતા-પિતાથી બાળકોમાં ફેલાય છે. આ રોગ શરીરમાં હિમોગ્લોબિન બનવાની પ્રક્રિયાને અસર કરે છે, જેના […]
વાંચન ચાલુ રાખો