થલાપતિ વિજયના અન્ય એક્ટ્રેસ સાથે અનૈતિક સંબંધો? પત્ની સંગીતાએ છૂટાછેડા માટે કોર્ટમાં અરજી કરી

થલાપતિ વિજયના અન્ય એક્ટ્રેસ સાથે અનૈતિક સંબંધો? પત્ની સંગીતાએ છૂટાછેડા માટે કોર્ટમાં અરજી કરી

Final Up to date:Feb 27, 2026 6:40 PM IST સાઉથના સુપરસ્ટાર થલાપતિ વિજયની પત્ની દ્વારા કોર્ટમાં છૂટાછેડાને લઈને અરજી કરવામાં આવી છે. જેમાં આગામી 20 એપ્રિલના રોજ કોર્ટમાં આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવશે. આ સમગ્ર મામલે પત્ની સંગીતા દ્વારા વિજય પર ગંભીર આરોપો પણ લગાવવામાં આવ્યા છે. થલાપતિ વિજયની પત્નીએ છૂટાછેડા માટે કરી અરજી […]

વાંચન ચાલુ રાખો