મીરા રાજપૂતે શાહિદ કપૂર ઓ’રોમિયો જોઈ આપ્યા રીવ્યુ, એના રોમિયો વિશે શું કહ્યું?
મનોરંજન ન્યૂઝ | ખૂબ જ અપેક્ષિત એક્શન થ્રિલર, ઓ’રોમિયો (O Romeo) આખરે શુક્રવાર 13 ફેબ્રુઆરી, 2026 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઇ છે. લાંબા સમય પછી વિશાલ ભારદ્વાજ અને શાહિદ કપૂરના પુનઃમિલનને જોવા માટે ચાહકો પહેલેથી જ ઉત્સાહિત છે . ચર્ચામાં વધારો કરતા, શાહિદ કપૂરની પત્ની, મીરા રાજપૂતે પણ મુવી જોયા પછી રીવ્યુ આપ્યા છે. શાહિદ કપૂર […]
વાંચન ચાલુ રાખો