લગ્ન ન કર્યા તો નારાજ પ્રેમિકાએ તમામ હદો વટાવી દીધી, પ્રેમીની ડોક્ટર પત્નીને લગાવી દીધું HIVનું ઇન્જેક્શન
Final Up to date:Jan 25, 2026 6:14 PM IST આંધ્ર પ્રદેશના કુરનૂલથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં એક મહિલાએ એક ડોક્ટરને HIVનું ઇન્જેક્શન આપી દીધું. આ કેસમાં પોલીસે એક મહિલા સહિત 4 લોકોની ધરપકડ કરી છે. પ્રેમિકાએ તો હદ કરી નાખી આંધ્ર પ્રદેશના કુરનૂલથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં એક મહિલાએ […]
વાંચન ચાલુ રાખો