ઠાકોર સમાજના લગ્નમાં ડીજેને લઈ ગેબીબેન ઠાકોરે આપ્યુ મહત્વનું નિવેદન

ઠાકોર સમાજના લગ્નમાં ડીજેને લઈ ગેબીબેન ઠાકોરે આપ્યુ મહત્વનું નિવેદન

વધતી મોંઘવારીને લઈને ઠાકોર સમાજનું બંધારણ ઘડવામાં આવ્યું છે. જેમા 16 મુદ્દાઓને લઈને ડીજેનો મુદ્દો હાલ ઘણો ચર્ચામાં છે. ત્યારે બનાસકાંઠામાં આજે ઠાકોર સમાજનું સંમેલન યોજાયું હતું. જેમા ગેનીબેન ઠાકોર દ્વારા મહત્વનું નિવેદન આપવામાં આવ્યું હતું. Source link

વાંચન ચાલુ રાખો
ઠાકોર સમાજના સંમેલનમાં અલ્પેશ ઠાકોરનું મહત્વનું નિવેદન

ઠાકોર સમાજના સંમેલનમાં અલ્પેશ ઠાકોરનું મહત્વનું નિવેદન

સુરેન્દ્રનગરમાં આજે ઠાકોર સમાજનું સંમેલન યોજાયું હતું. સંમેલનમાં અલ્પેશ ઠાકોરે પણ હાજરી આપી હતી. ઠાકોર સમાજના બંધારણને લઈને આ સંમેલનમાં વાત થઈ હતી. જેમા અલ્પેશ ઠાકોરે સમાજના લોકોને યોગ્ય શીખામણ આપી હતી. Source link

વાંચન ચાલુ રાખો