Adani bribery case : દુનિયામાં ઉથલપાથલ વચ્ચે ટ્રમ્પ તરફથી અદાણીને મોટી રાહત, અમેરિકામાં ફરી સક્રિય થયું આ ગ્રુપ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓને કારણે વૈશ્વિક સ્તરે અશાંતિનું વાતાવરણ છે. આ વાતાવરણ વચ્ચે, ગૌતમ અદાણી ગ્રુપ ફરી એકવાર અમેરિકામાં તેની રોકાણ યોજનાઓને પાટા પર લાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. નવા યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આપવામાં આવેલી રાહત પછી આ જૂથ તેની યોજનાઓ સાથે આગળ વધવાની યોજના ધરાવે છે. તમને જણાવી દઈએ કે અદાણી […]
વાંચન ચાલુ રાખો