તુવેરની ખેતી કરતા ખેડૂતો માટે આનંદના સમાચાર

તુવેરની ખેતી કરતા ખેડૂતો માટે આનંદના સમાચાર

તુવેરની ખેતી કરતા ખેડૂતો માટે આનંદના સમાચાર સામે આવ્યા છે. આગામી 23 ફેબ્રુઆરીથી રાજ્યમાં ટેકાના ભાવે તુવેરની ખરીદી કરવામાં આવશે. આ મામલે રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ વિગતવાર માહિતી આપી છે. આપને જણાવી દઈએ કે રાજ્યમાં 1.33 લાખથી વધુ ખેડૂતોએ ટેકાના ભાવે તુવેર માટે નોંધણી કરવામાં આવી છે. Source link

વાંચન ચાલુ રાખો