IND vs ZIM T20 World Cup 2026 LIVE : ટી 20 વર્લ્ડ કપ 2026, અર્શદીપ સિંહે એક ઓવરમાં બે વિકેટ ઝડપી
T20 World Cup 2026, India vs Zimbabwe LIVE Cricket Rating Updates : ટી20 વર્લ્ડ કપ 2026 ના સુપર 8 ના મુકાબલા ભારતે આપેલા 257 રનના પડકાર સામે ઝિમ્બાબ્વેએ 17 ઓવરમાં 4 વિકેટે 154 રન બનાવી લીધા છે. આ મેચ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાઇ રહી છે. બન્ને ટીમો આ પ્રમાણે છે ભારત : અભિષેક શર્મા, […]
વાંચન ચાલુ રાખો