કૃતિકા કામરાએ 44 વર્ષીય ગૌરવ કપૂર સાથે કર્યા લગ્ન, રૂફટોપ વેડિંગની અદભુત તસવીરો શેર કરી, જુઓ
મનોરંજન ન્યૂઝ | કૃતિકા કામરા (kritika kamra) અને ગૌરવ કપૂર (Gaurav Kapoor) ના લગ્નના ફોટા વાયરલ થઇ રહ્યા છે. સત્તાવાર રીતે લગ્ન કર્યાના એક દિવસ પછી અભિનેત્રી કૃતિકા કામરા અને ટેલિવિઝન હોસ્ટ ગૌરવ કપૂરે ગુરુવારે તેમના બાંદ્રા સ્થિત ઘરે આયોજિત ઇન્ટિમેટ વેડિંગ સેરેમનીની તસવીરો શેર કરી હતી. લગ્નમાં કપલના પરિવારો અને નજીકના મિત્રો એક પણ […]
વાંચન ચાલુ રાખો