શું તમે ટાઇગર શ્રોફનું અસલી નામ જાણો છો? બાળપણની આ શરારતે બદલી ઓળખ
Tiger Shroff Information : બોલિવૂડના એક્શન સ્ટાર ટાઇગર શ્રોફ પર 18 ઓક્ટોબરની સાંજે થયેલા ફાયરિંગની ઘટના પછી ચર્ચામાં છે. તે તેની શાનદાર ફિટનેસ, ડાન્સ અને ખતરનાક સ્ટંટ માટે પ્રખ્યાત છે. ફિલ્મ પડદે પોતાની પાવરફૂલ એક્શનથી દર્શકોનું દિલ જીતી લેનારા ટાઇગરે ઇન્ડસ્ટ્રીમાં પોતાની આગવી ઓળખ બનાવી લીધી છે. પરંતુ શું તમે જાણો છો કે જે નામથી […]
વાંચન ચાલુ રાખો