જુનાગઢમાં સિંહણ રેસ્ક્યૂની કામગીરી દરમિયાન ખોટી રીતે ફાયર થયેલ ટ્રાંક્વીલાઈઝર ડાર્ટ વાગતાં ફોરેસ્ટ ટ્રેકરનું મોત

જુનાગઢમાં સિંહણ રેસ્ક્યૂની કામગીરી દરમિયાન ખોટી રીતે ફાયર થયેલ ટ્રાંક્વીલાઈઝર ડાર્ટ વાગતાં ફોરેસ્ટ ટ્રેકરનું મોત

જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના નાની મોણપરી ગામમાં સિંહણના રેસ્ક્યુ દરમિયાન કર્મચારી અશરફભાઈ ચૌહાણના મૃત્યુની દુઃખદ ઘટના સામે આવી છે. જેને અત્યંત દુઃખદ ગણાવતા વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ પીડિત પરિવાર પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરી હતી. આ સમગ્ર બનાવની તપાસ ગીર પશ્ચિમ વિભાગ, જૂનાગઢના નાયબ વન સંરક્ષક પ્રશાંત તોમરને સોંપવામાં આવી છે. અર્જુનભાઈ મોઢવાડિયાએ […]

વાંચન ચાલુ રાખો