પોલીસ ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર, PSI-LRDની શારીરિક કસોટીની તારીખ જાહેર
Gujarat Police Recruitment : ગુજરાત પોલીસની ભરતીની તૈયારી કરતાં ઉમેદવારો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડે પોલીસ વિભાગમાં વર્ગ 3 સંવર્ગ હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) અને લોકરક્ષક (LRD) કેડરની કુલ 13,591 જગ્યા માટે ભરતીની શારીરિક કસોટીની તારીખ જાહેર કરી છે. શારીરિક કસોટી 21 જાન્યુઆરીથી શરૂ થશે ગુજરાત પોલીસ ભરતી બોર્ડની જાહેરાત […]
વાંચન ચાલુ રાખો