જામનગર: રેલવેની જમીન પરથી દબાણો હટાવાયા
જામનગરમાં તંત્રએ રેલવેની જગ્યાઓ પરના દબાણ દૂર કરવાની કવાયત હાથ ધરી છે. જે અંતર્ગત દિગ્જામ સર્કલ વિસ્તારમાં ડિમોલેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે અહીં રેલવેની કરોડો રૂપિયાની જમીન પર વર્ષોથી દબાણ કરી દેવાયું હતું. Source link
વાંચન ચાલુ રાખો