Republic Day 2026।  પ્રજાસત્તાક દિવસ પર આ મુવીઝ જોવાનું ભૂલતા નહિ, સ્ટોરી બંધારણનું મહત્વ સમજાવી દેશભકિતની લાગણી જગાડશે !

Republic Day 2026। પ્રજાસત્તાક દિવસ પર આ મુવીઝ જોવાનું ભૂલતા નહિ, સ્ટોરી બંધારણનું મહત્વ સમજાવી દેશભકિતની લાગણી જગાડશે !

મનોરંજન ન્યૂઝ | બંધારણ (Structure) એ રાષ્ટ્રનું જીવન છે, તેનો આત્મા છે. એક રાષ્ટ્ર ફક્ત તેના બંધારણને કારણે જ સરળતાથી કાર્ય કરી શકે છે. તે દરેક નાગરિકના જીવનને સુધારવાનો માર્ગ મોકળો કરે છે. ભારતીય પ્રજાસત્તાક દિવસ (Republic Day) આપણને દર વર્ષે આ બાબતોની યાદ અપાવે છે.  આજે આપણા 77મા પ્રજાસત્તાક દિવસ (Republic Day) ની ઉજવણી […]

વાંચન ચાલુ રાખો