રણજી ટ્રોફી ફાઇનલમાં ખેલાડીઓ વચ્ચે બબાલ, મેચ વચ્ચે જ ફટકાર્યા દંડ, જુઓ વીડિયો

રણજી ટ્રોફી ફાઇનલમાં ખેલાડીઓ વચ્ચે બબાલ, મેચ વચ્ચે જ ફટકાર્યા દંડ, જુઓ વીડિયો

Ranji Trophy Last : રણજી ટ્રોફી 2025-26ની ફાઈનલ મેચ જમ્મુ-કાશ્મીર અને કર્ણાટકની ટીમો વચ્ચે હુબલીમાં રમાઈ રહી છે. આ મેચના બીજા દિવસે મેદાન પર જોરદાર હોબાળો મચી ગયો હતો. જમ્મુ-કાશ્મીરનો કેપ્ટન પારસ ડોગરા બેટીંગ કરી રહ્યો હતો તે જ સમયે શોર્ટ લેગ પર ફિલ્ડિંગ કરી રહેલા કર્ણાટકના કે.વી.અનીશ સાથે બોલાચાલી થઈ હતી. આ દરમિયાન પારસે […]

વાંચન ચાલુ રાખો