ડિમ્પલ કાપડિયા અને પંકજ કપૂરની ફિલ્મ જબ ખુલી કિતાબ નો ફર્સ્ટ લુક રિલીઝ, આ તારીખે થશે રિલીઝ
મનોરંજન ન્યૂઝ | ફિલ્મ “જબ ખુલી કિતાબ” (Jab Khuli Kitaab) નો ફર્સ્ટ લુક રિલીઝ થઈ ગયો છે. આ ફિલ્મમાં પ્રખ્યાત અભિનેતા પંકજ કપૂર (Pankaj Kapoor) અને ડિમ્પલ કાપડિયા (Dimple Kapadia) મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મનું દિગ્દર્શન સૌરભ શુક્લા દ્વારા કરવામાં આવ્યું છે. “જબ ખુલી કિતાબ” આવતા મહિને માર્ચમાં (ઓટીટી) OTT પ્લેટફોર્મ પર રિલીઝ થશે. જબ […]
વાંચન ચાલુ રાખો