પ્રિયંકા ચોપરા ફેવરિટ ડ્રીંક, કેલ્શિયમ અને પોટેશિયમથી ભરપૂર !

જીવનશૈલી | આજની બીઝી લાઇફસ્ટાઇલ છતાં આપણામાંથી ઘણા લોકો સ્વાસ્થ્ય અને સુંદરતા બંને જાળવવાનું ધ્યાન રાખે છે. ચાહકો હંમેશા સેલિબ્રિટીઓના ફિટનેસ સિક્રેટ અને ડાયટ જાણવામાં રસ ધરાવતા હોય છે.  પ્રખ્યાત બોલિવૂડ સ્ટાર પ્રિયંકા ચોપરા, જેમનો વિશ્વભરમાં વિશાળ ચાહક વર્ગ છે, તેણે તેના ચાહકો સાથે તેના સ્વાસ્થ્ય અને એનર્જી સિક્રેટ શેર કર્યું છે. સ્ટારે એક ખાસ ડ્રીંક […]

વાંચન ચાલુ રાખો