સોનાની એક અફવાએ મચાવી ધમાલ! વીડિયો જોઈ લોકો પાવડા લઈને ગામનો રસ્તો ખોદવા લાગ્યા, પોલીસ થઈ દોડતી
Final Up to date:Jan 29, 2026 4:31 PM IST Viral Video: મધ્ય પ્રદેશના છતરપુર જિલ્લામાં આજકાલ એક અફવા ફેલતા રીતસરનો હડકંપ મચી ગયો છે. છતરપુરના રાજગઢ ગામમાં સોનાના ખજાનાની અફવા ફેલાઈ છે. આ અફવાને કારણે લોકો રસ્તા પર ખોદીકામ કરવા લાગ્યા છે, અને સોનાના સિક્કા કે ખજાનાની શોધખોળમાં લાગી ગયા છે. એક અફવાએ આખું ગામ […]
વાંચન ચાલુ રાખો