ગેસ લાઇટર સ્પાર્ક નથી આપતું? ફેંકતા પહેલાં અજમાવો આ 3 આસાન જુગાડ, મિનિટોમાં થશે ચાલુ
રસોડામાં રસોઈ બનાવતી વખતે જો ગેસ લાઈટર સ્પાર્ક કરવાનું બંધ કરી દે તો ભારે મુશ્કેલી ઊભી થઈ જાય છે. ઘણીવાર લાઈટરની અંદર સ્પાર્ક, પાણી કે ભેજ જામી જવાને કારણે તે કામ કરતું અટકી જાય છે અને લોકો તેને નકામું સમજીને ફેંકી દે છે. પરંતુ તેને ફેંકી દેવાની કે નવું ખરીદવાની બિલકુલ જરૂર નથી. કેટલાક સરળ […]
વાંચન ચાલુ રાખો