ગુજરાતમાં સરકારી શાળાઓની 10 લાખ દીકરીઓને મળશે મફત સેનેટરી નેપકીન, ₹.46 કરોડથી વધુનું બજેટ મંજૂર

રાજ્યની સરકારી શાળાઓમાં દીકરીઓની હાજરી વધારવા અને માસિક ધર્મ દરમિયાન સ્વચ્છતા જાળવવાના હેતુથી શિક્ષણ વિભાગ દ્વારા વિશેષ પહેલ કરવામાં આવી છે. રાજ્યની સરકારી ઉચ્ચ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની ધોરણ-6 થી 12ની કુલ 10 લાખથી વધુ દીકરીઓ માટે રૂ. 46.68 કરોડના ખર્ચે ‘મફત સેનેટરી નેપકીન વિતરણ’ની  સુવિધા સુનિશ્ચિત કરાઈ છે.  આ પહેલ હેઠળ સરકારી […]

વાંચન ચાલુ રાખો
‘ભણશે ગુજરાત’ ગુલબાંગો વચ્ચે કથળતું શિક્ષણ, માધ્યમિક શાળામાં ડ્રોપઆઉટ દર 15 ટકાથી ઉંચો

‘ભણશે ગુજરાત’ ગુલબાંગો વચ્ચે કથળતું શિક્ષણ, માધ્યમિક શાળામાં ડ્રોપઆઉટ દર 15 ટકાથી ઉંચો

UDISE+ Experiences On Gujarat College Dropout Ratio : ગુજરાતમાં શિક્ષણની સ્થિતિ સતત કથળી રહી છે. ‘ભણશે ગુજરાત’ ની ગુલબાંગો વચ્ચે શિક્ષણ મંત્રાલયના એક અહેવાલમાં ગુજરાતને ‘રેડ ઝોન’માં મૂકવામાં આવ્યું છે. આ અહેવાલ અનુસાર રાજ્યની માધ્યમિક શાળાઓમાં ડ્રોપ આઉટ (વિદ્યાર્થીઓ દ્વારા અભ્યાસ છોડી દેવાનો દર) દર 15 ટકાથી વધુ નોંધાયો છે. સરળ શબ્દોમાં કહીયે તો રાજ્યમાં […]

વાંચન ચાલુ રાખો
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિએ વિદ્યાર્થિનીઓની છેડતી કરી? જુઓ રાજકોટ આવેલા શિક્ષણ મંત્રીએ શું કહ્યું

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિએ વિદ્યાર્થિનીઓની છેડતી કરી? જુઓ રાજકોટ આવેલા શિક્ષણ મંત્રીએ શું કહ્યું

વશરામ સાગઠિયાએ શાળા નંબર 99નો મુદ્દો ઉઠાવતા કહ્યું હતું કે, વિપક્ષી નેતાએ રજૂઆત કરી કે શાળા નંબર 99 હજુ પણ ભાડાના મકાનમાં ચાલી રહી છે, છેલ્લા 17 વર્ષથી આ શાળા ભાડાના માત્ર બે રૂમમાં ચાલે છે, જેથી વિદ્યાર્થીઓ પણ પરેશાન થઈ રહ્યા છે, ત્યારે આ શાળાનું નવીનીકરણ કરવું હાલ અત્યંત જરૂરી બન્યું છે. જેથી હું […]

વાંચન ચાલુ રાખો