દરિયામાં ફસાયેલા 33 ઊંટનું કરાયું રેસ્ક્યૂ
વાડીનાર નજીક આવેલા જેટી પાસે દરિયાઈ પાણીમા ફસાયેલા 33 જેટલા ઊંટનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, ગતરોજ સ્થાનિક પોલીસને દરિયાઈ પાણીમાં 30થી વધુ ઊંટ દરિયાના પાણીમાં ફસાયા હોવાની માહિતી મળી હતી. જેના આધારે પોલીસ તથા સ્થાનિકો દ્વારા યુદ્ધના ધોરણે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આખરે ત્રણ કલાકની જહેમત બાદ તમામ ઊંટને બચાવી […]
વાંચન ચાલુ રાખો