WPL 2026 GG vs DC LIVE : મહિલા પ્રીમિયર લીગ 2026, ગુજરાતને ચોથો ફટકો
WPL 2026 Eliminator, Gujarat Giants vs Delhi Capitals LIVE Match Updates : મહિલા પ્રીમિયર લીગ 2026 ની એલિમિનેટર મેચમાં દિલ્હી કેપિટલ્સ સામે ગુજરાત જાયન્ટ્સે 12 ઓવરમાં 4 વિકેટે 80 રન બનાવી લીધા છે. દિલ્હી કેપિટલ્સની કેપ્ટન જેમિમાહ રોડ્રિગ્સે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ મેચ વડોદરાના બીસીએ સ્ટેડિયમમાં રમાઇ રહી છે. આ મેચની […]
વાંચન ચાલુ રાખો