રાખડી બાંધ્યા બાદ પ્રેમલગ્ન કરનાર બહેન ગૂમ, ભાઈ પર અપહરણનો આક્ષેપ

મહેસાણા જિલ્લાના વડનગર તાલુકામાંથી રક્ષાબંધનના દિવસે એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી હતી. અહીં કથિત રીતે એક યુવતીના પોતાના ભાઈએ અન્ય ત્રણ લોકોની મદદથી તેનું બળજબરીથી અપહરણ કર્યું હતું. મહિલાએ લગભગ સાત મહિના પહેલા પ્રેમ લગ્ન કર્યા હતા અને તેનો પરિવાર તેનાથી નાખુશ હતો. અપહરણ કરાયેલી મહિલાની ઓળખ વૈદેહી પટેલ તરીકે થઈ છે. મહિલાના પતિએ વડનગર […]

વાંચન ચાલુ રાખો
જામનગરમાં ગુગલ પે થી 14 હજારની લાંચ લેતા ખાનગી ઇસમ અને સબ-ઓડિટર ACB ના છટકામાં ઝડપાયા, ઓડિટર ફરાર

જામનગરમાં ગુગલ પે થી 14 હજારની લાંચ લેતા ખાનગી ઇસમ અને સબ-ઓડિટર ACB ના છટકામાં ઝડપાયા, ઓડિટર ફરાર

જામનગરમાં સરકારી કચેરીઓમાં ચાલતા ભ્રષ્ટાચાર સામે એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ મોટી કાર્યવાહી કરી છે. જિલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળી કચેરીના ઓડિટર એમ.એન. જેઠવા અને સબ-ઓડિટર દિવિજયગીરી ગોસાઈ વતી રૂ. 14,000 ની લાંચ લેતા ખાનગી ઇસમ નિલેષ છાપીયાને ગુગલ પે થી રકમ ટ્રાન્સફર કરાવતા જ એસીબીની ટીમે રંગેહાથ ઝડપી લીધો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ફરીયાદીએ તેનુ […]

વાંચન ચાલુ રાખો
રાજકોટ: લિવ-ઈનમાં રહેતી યુવતીએ પ્રેમીને છરીના ઘા ઝીંકી હત્યા કરી, બે આરોપી ઝડપાયા

રાજકોટ: લિવ-ઈનમાં રહેતી યુવતીએ પ્રેમીને છરીના ઘા ઝીંકી હત્યા કરી, બે આરોપી ઝડપાયા

રાજકોટમાં લિવ-ઇન સંબંધના વિવાદમાં 25 વર્ષીય યુવકની 16થી વધુ છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી છે. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને બંને આરોપીઓની ધરપકડ કરી છે. વર્ષા ગઢવી અને દર્શન ચૌહાણની આ હત્યામાં સંડોવણી હોવાનું જાણવા મળ્યું છે. Source link

વાંચન ચાલુ રાખો