Semiconductor Plant: ગુજરાતમાં ભારતનો પ્રથમ સેમિકન્ડકટર પ્લાન્ટ, PM મોદી શનિવારે કરશે ઉદ્ઘાટન
India’s First Semiconductor Plant In Gujarat : ગુજરાત સ્થિત ભારતના પ્રથમ સેમિકન્ડક્ટર પ્લાન્ટનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28 ફેબ્રુઆરી, 2026ના રોજ ઉદ્ઘાટન કરશે. આ સેમિકન્ડક્ટર પ્લાન્ટ ગુજરાતમાં સાણંદ ખાતે સ્થપાયો છે. આ પ્લાન્ટ શરૂ થતા ભારત સેમિકન્ડક્ટર મામલે આત્મનિર્ભર બની વૈશ્વિક બજારમાં અગ્રણી સ્થાન હાંસલ કરી શકે છે. આ સાથે સેમિકન્ડક્ટર બજારમાં ચીન અને તાઇવાનનું વર્ચસ્વ ઘટશે. […]
વાંચન ચાલુ રાખો