લગ્નના ચૌદમાં દિવસે બિલ્ડર પુત્રએ કર્યો આપઘાત
ગાંધીનગરના ગુમ થયેલા બિલ્ડર પુત્રની લાશ મળી આવતા પરિવારજનો પર આભ ફાટી પડ્યું છે. થોડા દિવસ પહેલા જે પરિવારમાં શરણાઈઓ વાગી રહી હતી ત્યાં આજે માતમનો માહોલ જોવા મળ્યો હતો. મહત્વનું છે કે ગત 25 જાન્યુઆરીના રોજ યુવકે કેનાલ પાસે કાર પાર્ક કરીને કેનાલમાં ઝંપલાવ્યું હતું. ત્યારબાદ ગુમ થયાની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ આદરી હતી […]
વાંચન ચાલુ રાખો