ગાંધીનગરમાં નિર્માણાધીન બિલ્ડિંગ ધરાશાયી, 10 થી વધુ ઈજાગ્રસ્ત
દિલ્હીના સત્ય નિકેતનમાં બિલ્ડિંગ ધરાશાયી થયા બાદ બુધવારે ગાંધીનગરમાં પણ નિર્માણાધીન બિલ્ડિંગ ધરાશાયી થવાની ઘટના બની હતી. આ ઘટના ગાંધીનગરના કુડાસણ વિસ્તારમાં બની હતી. પ્રાથમિક અહેવાલો મુજબ, કાટમાળ નીચે 10 થી 15 મજૂરો ફસાયા હોવાની આશંકા છે. હાલમાં ઘટનાસ્થળે બચાવ કામગીરી ચાલી રહી છે. અહેવાલ છે કે 10 થી 12 મજૂરોને બચાવી લેવામાં આવ્યા છે […]
વાંચન ચાલુ રાખો