શુગર ફ્રી હેલ્ધી ખજૂર કોલ્ડ કોફી, કેફેની ભૂલી જશો!
જીવનશૈલી | રેસીપી | ઉનાળો | જો તમે કોફીના શોખીન છો અને હેલ્ધી ઓપ્શન શોધી રહ્યા છો, તો ખજૂર કોફી (Date Espresso) તમારા માટે પરફેક્ટ ચોઈસ છે. આ રેસીપીમાં રિફાઈન્ડ ખાંડની જગ્યાએ કુદરતી મીઠાશ તરીકે ખજૂર અને મધનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ખજૂર આયર્ન અને ફાઈબરથી ભરપૂર હોય છે, જે તમને દિવસભર ઇન્સ્ટન્ટ એનર્જી આપે છે. […]
વાંચન ચાલુ રાખો