ખજૂરનો હલવો રેસીપીઃ શિયાળામાં બનાવો સ્વાસ્થ્ય ગુણોથી ભરપૂર સ્વાદિષ્ટ સુગર ફ્રી હલવો
Dates Halwa Winter Dessert Recipe: ડેટ્સનો હલવો જેને ખજૂરનો હલવો પણ કહેવામાં આવે છે, ખજૂરનો હલવો એક પરંપરાગત અને ખૂબ જ પૌષ્ટિક ભારતીય શિયાળાની મીઠાઈ છે. આ હલવો ખજૂરની કુદરતી મીઠાશનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે, તેથી તેને કોઈ વધારાની ખાંડની જરૂર નથી. ખજૂરમાં આયર્ન, ફાઇબર અને ઉર્જા ભરપૂર હોય છે. જેના કારણે આ હલવો […]
વાંચન ચાલુ રાખો