કોંગોની કોલ્ટન ખાણ ધસી પડતા 200થી વધુનાં મોત
પૂર્વી આફ્રિકન દેશ કોંગોમાં એક ખાણ અકસ્માત હવે આંતરરાષ્ટ્રીય ચિંતાનો વિષય બની ગયો છે. ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોના ઉત્તર કિવુ પ્રાંતમાં આવેલી રુબાયા કોલ્ટન ખાણમાં ભયાનક ભૂસ્ખલનમાં અત્યાર સુધીમાં 200થી વધુ લોકોનાં મોતની પુષ્ટિ થઈ છે. મૃતકોમાં ખાણમાં કામ કરતા મજૂરો સાથે બાળકો અને સ્થાનિક બજારમાં કામ કરતી મહિલાઓ પણ શામેલ છે. આ અકસ્માત 28 […]
વાંચન ચાલુ રાખો