કેસરી કેરીના શોખીનો માટે માઠા સમાચાર, ખેડૂતો પણ આ વખતે ચિંતામાં

કેસરી કેરીના શોખીનો માટે માઠા સમાચાર, ખેડૂતો પણ આ વખતે ચિંતામાં

કેરીના શોખીનો માટે અત્યારથી ખરાબ સમાચાર સામે આવ્યા છે. સતત વાતાવરણમાં બદલાતા કેસર કેરીનો વિકાસ રૂંધાયો છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર બદલાતુ વાતાવરણ બગીચાઓને માફક નથી આવી રહ્યું. જેના કારણે કેરીનો પાક યોગ્ય નથી થઈ રહ્યો. પરિણામે આ વખતે ગ્રાહકોને મોંઘી કેસર કેરી ખરીદવી પડે તેવી શક્યતા છે. Source link

વાંચન ચાલુ રાખો