White Spots on Nails Causes: નખ પર સફેદ ડાઘ કેમ પડે છે? જાણો કયા વિટામિનની ઉણપથી થાય છે આ સમસ્યા
નખ ફક્ત સુંદરતા માટે જ નહીં પણ સ્વાસ્થ્યની સ્થિતિ જણાવવા માટે પણ જાણીતા છે. સ્વસ્થ નખ સ્વસ્થ શરીરની નિશાની છે, પરંતુ નખનો રંગ બદલવો અથવા સફેદ ડાઘ દેખાવા એ શરીરમાં પોષક તત્વોની ઉણપ અથવા કોઈ રોગનો સંકેત પણ હોઈ શકે છે. લાંબા સમય સુધી આ લક્ષણોને અવગણવાથી સ્વાસ્થ્ય માટે નુકસાનકારક બની શકે છે. કેટલાક લોકોના […]
વાંચન ચાલુ રાખો