કૃતિ સેનનના ટોન એબ્સનું રહસ્ય છે આ ‘કોર કંટ્રોલર’ કસરત, નિષ્ણાતો પાસેથી યોગ્ય રીત શીખો

કૃતિ સેનનના ટોન એબ્સનું રહસ્ય છે આ ‘કોર કંટ્રોલર’ કસરત, નિષ્ણાતો પાસેથી યોગ્ય રીત શીખો

Kriti Sanon health : અભિનેત્રી કૃતિ સેનન તાજેતરમાં ફિલ્મ કોકટેલ 2માં જોવા મળી હતી, જેમાં તેની એક્ટિંગની સાથે સાથે ફિટનેસને લઈને પણ ઘણી ચર્ચા થઇ હતી. આ ફિલ્મમાં તેના ફિટનેસ ટ્રાન્સફોર્મેશને દરેકનું ધ્યાન ખેંચ્યું હતું. ટોન્ડ બોડી અને મજબૂત કોર મેળવવા માટે તેણે તેની ફિટનેસ રૂટિનમાં સ્ટ્રેન્થ ટ્રેનિંગ, ઇન્ક્લાઇન વોક, હાઇ પ્રોટીન આહાર અને એક્ટિવ […]

વાંચન ચાલુ રાખો