કાર સાથે યુવક કૂવામાં ખાબક્યો

કાર સાથે યુવક કૂવામાં ખાબક્યો

કડાણા તાલુકામાં જૂના ઝીંઝવા રોડ પર એક ભયાનક અકસ્માત સર્જાયો છે, જેમાં એક કાર રોડ પરથી પસાર થતી વખતે કૂવામાં ખાબકી હતી. આ ઘટનામાં કારમાં સવાર એક યુવકનું મોત નીપજ્યું છે. મહત્વનું છે કે કાર ચાલક રોડ પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક નિયંત્રણ ગુમાવી બેસતા કાર સીધી જ એક અવાવરું કૂવામાં ખાબકી હતી. […]

વાંચન ચાલુ રાખો