હવે નહીં ખરીદો તો પસ્તાશો, એસી અને ફ્રીઝના ભાવમાં મોટો વધારો થવાની શક્યતા
Final Up to date:Feb 07, 2026 2:19 PM IST ફેબ્રુઆરીની શરૂઆતથી જ ગરમીનો અહેસાસ થવા લાગતાં રાજકોટના ઇલેક્ટ્રોનિક્સ માર્કેટમાં ઉનાળાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. તાપમાન 35 ડિગ્રીને પાર જતાં લોકો એસી અને ફ્રીઝની ખરીદી તરફ વળી રહ્યા છે. બીજી તરફ વેપારીઓ પણ ડિસેમ્બરથી જ સ્ટોક તૈયાર કરીને બેઠા છે. જો ગરમીનો પારો આ રીતે […]
વાંચન ચાલુ રાખો