VIDEO: વરાછામાં ગ્રીલમાં ફસાયો ચોર, લોકોએ માર માર્યો

સુરત શહેરના નાના વરાછા વિસ્તારમાં આવેલી રાજારામ નગર સોસાયટીમાંથી એક ચોંકાવનારો અને અજીબોગરીબ બનાવ સામે આવ્યો છે. અહીં એક NRIના બંધ બંગલાને નિશાન બનાવી ચોરી કરવાનો પ્રયાસ કરી રહેલો તસ્કર મકાનની સ્ટીલની ગ્રીલમાં ખરાબ રીતે ફસાઈ ગયો હતો. બંગલાની સ્ટીલની જાળીમાંથી અંદર ઘૂસવાનો પ્રયાસ કરતી વખતે અજાણ્યો યુવક ગ્રીલના સળિયા વચ્ચે ફસાઈ જતાં બહાર નીકળી […]

વાંચન ચાલુ રાખો