AA22xA6 ટાઇટલ રિલીઝ, અલ્લુ અર્જુનના બર્થ ડે પર ફેન્સને સરપ્રાઈઝ, મુવીનું ફર્સ્ટ લૂક પોસ્ટર જુઓ
મનોરંજન ન્યૂઝ | મહિનાઓની અટકળો અને ચર્ચા પછી, #AA22xA6 ના નિર્માતાઓએ આખરે એટલી અને અલ્લુ અર્જુનની આગામી ફિલ્મનું ટાઇટલ જાહેર કર્યું હતું. અલ્લુ અર્જુનના 44મા જન્મદિવસ પર ટાઇટલ સાથે ફર્સ્ટ લૂક પોસ્ટર રિલીઝ કરવાથી તેમના જન્મદિવસની ઉજવણીમાં વધુ ઉત્સાહનો ઉમેરો થાય છે. અલ્લુ અર્જુન મુવી ફર્સ્ટ લુક ટાઇટલ અને ફર્સ્ટ પોસ્ટર શેર કરતા, નિર્માતાઓએ લખ્યું કે […]
વાંચન ચાલુ રાખો