ગુજરાત મેન્યુફેક્ચરિંગ બાદ હવે સર્વિસ સેક્ટર હબ બનશે, દેશના પ્રથમ સર્વિસ કમિશનરેટની સ્થાપના, ₹ 100 કરોડની જોગવાઇ
Gujarat Companies Commissionerate : ગુજરાત મેન્યુફેક્ચરિંગ બાદ ભારતનું સર્વિસ સેક્ટર હબ બનવાની દિશામાં મકકમ પગલાં સાથે આગળ વધી રહ્યું છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં આજે એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. નિર્ણયની જાહેરાત કરતા પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, દેશમાં સૌપ્રથમવાર ગુજરાતમાં સર્વિસ સેક્ટર એટલે કે સેવા ક્ષેત્રને […]
વાંચન ચાલુ રાખો