સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રીમાં વિલંબ, એલન મસ્કનો મુકેશ અંબાણી પર કટાક્ષ

Elon Musk on Mukesh Ambani : ભારતમાં સેટેલાઇટ ઇન્ટરનેટ (સેટકોમ) સેવાઓ શરૂ કરવા અંગે વિશ્વના સૌથી ધનિક ઉદ્યોગપતિ એલન મસ્ક અને ભારતના દિગ્ગજ ઉદ્યોગપતિ મુકેશ અંબાણી વચ્ચે ફરી એકવાર શાબ્દિક યુદ્ધ તીવ્ર બન્યું છે. સ્ટારલિંકના ભારતમાં પ્રવેશમાં વિલંબથી નારાજ મસ્કે ફરી એકવાર સોશિયલ મીડિયા દ્વારા આકરા પ્રહારો કર્યા છે. તેમણે કટાક્ષમાં મુકેશ અંબાણીને વડાપ્રધાન પણ […]

વાંચન ચાલુ રાખો