આસામ વિધાનસભા ચૂંટણી 2026: CM હિમંતા બિસ્વાના પત્ની સામે નકલી પાસપોર્ટના આરોપ, જાણો શું છે વિવાદ

આસામ વિધાનસભા ચૂંટણી 2026: CM હિમંતા બિસ્વાના પત્ની સામે નકલી પાસપોર્ટના આરોપ, જાણો શું છે વિવાદ

Assam Election 2026 CM Controversy: આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા અને કોંગ્રેસ વચ્ચેનો જંગ હવે કાયદાકીય અને ટેકનિકલ લડાઈમાં ફેરવાઈ ગયો છે. કોંગ્રેસે રવિવારે એક પ્રેસ કોન્ફરન્સ કરીને મુખ્યમંત્રીના પત્ની રિનિકી ભુયાન શર્મા પાસે ત્રણ દેશોના પાસપોર્ટ અને વિદેશમાં અઘોષિત મિલકતો હોવાનો દાવો કર્યો હતો, જેને મુખ્યમંત્રીએ સદંતર નકારી કાઢ્યા છે. રિનિકી ભૂયાન શર્મા કોણ […]

વાંચન ચાલુ રાખો