‘પપ્પા, મારે જવું નથી’, શેખર સુમન હજુ પણ દીકરાને ગુમાવવાના દુઃખમાં !

મનોરંજન ન્યૂઝ | બાળક ગુમાવવાનું દુ:ખ કોઈપણ માતા-પિતાના જીવનમાં એક ન ભરવાપાત્ર ઘા બનાવે છે. એ દુ:ખ અભિનેતા શેખર સુમનના જીવનમાં હજુ પણ એટલું જ ઊંડું છે. અભિનેતા પોતાના જીવનના તે મુશ્કેલ ચેપ્ટર, પોતાના મોટા પુત્ર આયુષની ગંભીર બીમારી અને માત્ર 11 વર્ષની ઉંમરે તેના મૃત્યુ વિશે વાત કરતી વખતે ભાવુક થઈ ગયા હતા.  શેખર સુમન […]

વાંચન ચાલુ રાખો