અંબાજી મેળામાં આધુનિક વોશરૂમ સુવિધા, જાણો વિગત
ઉત્તર ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે દર વર્ષે યોજાતા ભાદરવી પૂનમના પવિત્ર મેળામાં લાખોની સંખ્યામાં પદયાત્રાળુઓ અને પ્રવાસીઓ મા અંબાના દર્શનાર્થે આવતા હોય છે. આ દર્શનાર્થીઓની આરોગ્ય, સ્વચ્છતા અને પ્રાથમિક સુવિધાઓને ધ્યાનમાં રાખીને દાંતા-અંબાજી રોડ પર એક વિશેષ અને આધુનિક વોશરૂમ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. ‘જય અંબે સેવા કેન્દ્ર – યુ.એસ.એ.’ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં […]
વાંચન ચાલુ રાખો