અનોખી લેધર હસ્તકલા, દીવાલ પર પડતી છાયા કહે છે રામાયણની વાર્તા
Final Up to date:Feb 25, 2026 8:27 AM IST સુરતમાં યોજાયેલા હસ્તકલા પ્રદર્શનમાં આંધ્રપ્રદેશની પરંપરાગત ચામડાની કઠપૂતળી કલા લોકોનું વિશેષ ધ્યાન ખેંચી રહી છે. રામાયણ-મહાભારતના પાત્રોથી લઈને રંગીન લેમ્પશેડ અને ડોર હેંગિંગ સુધી રૂપાંતરિત થયેલી આ અનોખી કૃતિઓ પરંપરા અને આધુનિકતાનો સુંદર સંગમ રજૂ કરે છે. પેઢી દર પેઢી જીવંત રહેલી આ કલા આજે ઘર-ડેકોરની […]
વાંચન ચાલુ રાખો