Alka Yagnik। પદ્મભૂષણ મળ્યા પછી ભાવુક થઈ અલકા યાજ્ઞિક, પોતાની સ્વાસ્થ્ય સમસ્યા પર ખુલીને વાત કરી

Alka Yagnik। પદ્મભૂષણ મળ્યા પછી ભાવુક થઈ અલકા યાજ્ઞિક, પોતાની સ્વાસ્થ્ય સમસ્યા પર ખુલીને વાત કરી

મનોરંજન ન્યૂઝ | ઇન્ડિયન મ્યુઝિક ઇન્ડસ્ટ્રીની સૌથી લોકપ્રિય ગાયિકાઓમાંની એક, અલકા યાજ્ઞિકના જીવનના કેટલાક વર્ષો મુશ્કેલ રહ્યા છે. તાજતેરમાં સિંગરને દેશના ત્રીજા સર્વોચ્ચ નાગરિક સન્માન, પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત એક ખાસ સમારોહમાં તેમને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે આ સન્માન પ્રાપ્ત થયું છે. અલકા યાજ્ઞિક ઘણી સમસ્યાનો સામનો કરી રહ્યા છે  જેમ કે […]

વાંચન ચાલુ રાખો