AMTSમાં ‘આમદની અઠ્ઠનની ખર્ચા રુપૈયા’ જેવો ઘાટ: 600 કરોડની લોન સામે આવક 450 કરોડ

AMTSમાં ‘આમદની અઠ્ઠનની ખર્ચા રુપૈયા’ જેવો ઘાટ: 600 કરોડની લોન સામે આવક 450 કરોડ

Final Up to date:Jan 29, 2026 3:25 PM IST AMTSનું 991 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. જેમાં આ વખતે મુસાફરોની સુવિધા માટે ગ્રીન બસ શેલ્ટરનો નવતર પ્રયોગ પણ હાથ ધરાશે. આ ઉપરાંત અમદાવાદમાં તમામ રૂટ ઉપર બસો વધે અને તમામ જગ્યા આવરી લેવાય તેવું આયોજન પણ કરવામાં આવ્યું છે. AMTSનું 991 કરોડનું ડ્રાફ્ટ […]

વાંચન ચાલુ રાખો