અમદાવાદમાં કેમ લાગ્યા આસારામના પોસ્ટર?

અમદાવાદમાં કેમ લાગ્યા આસારામના પોસ્ટર?

અમદાવાદ:શહેરમાં ફરી ઢોંગી આસારામના પોસ્ટર લાગ્યા છે. આશ્રમ તોડી પાડવાના વિવાદ વચ્ચે પોતાની છબી સુધારવા માગતા હોય તેમ ફરી આસારામના પોસ્ટર લગાવવામાં આવ્યા છે. બોપલ–આંબલી રોડ પર આવેલી વિવાદિત જગ્યાએ સરકારી કબજો લીધા બાદ 14મી ફેબ્રુઆરીના રોજ આ બોર્ડ લગાવવામાં આવ્યા હતા. માતૃ પિતૃ દિવસના સંદેશ સાથે આસારામના ફોટાવાળા બોર્ડ શહેરમાં દેખાતા જ રાજકીય અને […]

વાંચન ચાલુ રાખો
અમદાવાદ પોલીસે ઓનલાઈન એસ્કોર્ટ સર્વિસના મોટા રેકેટનો કર્યો પર્દાફાશ, AI-જનરેટેડ નગ્ન ફોટાથી સ્કેમર્સ લોકોને ફસાવતા હતા

અમદાવાદ પોલીસે ઓનલાઈન એસ્કોર્ટ સર્વિસના મોટા રેકેટનો કર્યો પર્દાફાશ, AI-જનરેટેડ નગ્ન ફોટાથી સ્કેમર્સ લોકોને ફસાવતા હતા

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઓનલાઈન એસ્કોર્ટ સર્વિસના નામે કાર્યરત એક મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસે ઇન્સ્ટાગ્રામ હેન્ડલ, ફેસબુક પેજ અને વેબસાઇટ સહિત આશરે 120 સોશિયલ મીડિયા હેન્ડલ સામે કેસ દાખલ કર્યો છે. અહેવાલો અનુસાર આ અનૈતિક પ્રવૃત્તિ અને ઓનલાઈન છેતરપિંડીમાં સામેલ હતા. તપાસમાં જાણવા મળ્યું છે કે આ સોશિયલ મીડિયા પ્રોફાઇલ્સ ગ્રાહકોને અશ્લીલ વીડિયો અને […]

વાંચન ચાલુ રાખો
લેથનું કામ કરતા યુવક પાસેથી મળી પિસ્તોલ

લેથનું કામ કરતા યુવક પાસેથી મળી પિસ્તોલ

રખિયાલ વિસ્તારમાં આવેલ સોમા ટેક્સટાઈલ પાસેથી હથિયાર સાથે યુવક ઝડપાયો છે. રખિયાલ પોલીસે યામિનમિયા સૈયદ નામના 26 વર્ષીય યુવકની ધરપકડ કરી છે. આ આરોપી પાસેથી એક પિસ્તોલ અને 7 કારતૂસ મળી આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે આરોપીની તપાસ કરતા સામે આવ્યું કે તે 90 હજાર રૂપિયામાં યૂપીથી આ પિસ્તોલ અને કારતૂસ લાવ્યો હતો. વધુ તપાસમાં […]

વાંચન ચાલુ રાખો
નેપાળમાં જેલ તોડીને ફરાર થયેલો આરોપી અમદાવાદમાં ઝડપાયો, જાણો કેવી રીતે ભારતમાં ઘૂષણખોરી કરી

નેપાળમાં જેલ તોડીને ફરાર થયેલો આરોપી અમદાવાદમાં ઝડપાયો, જાણો કેવી રીતે ભારતમાં ઘૂષણખોરી કરી

અમદાવાદમાં પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી છે જે ગયા વર્ષે નેપાળમાં Gen-Z વિરોધ પ્રદર્શન દરમિયાન જેલમાંથી ભાગી ગયો હતો અને પછી ભાગીને ભારત આવી ગયો હતો. ત્યાંની પોલીસે ડ્રગ્સની હેરાફેરી કરવાના આરોપસર આ વ્યક્તિની ધરપકડ કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે આરોપીની ઓળખ ધર્મેશ ચુનારા તરીકે થઈ છે, જે અમદાવાદના ઠક્કર બાપા નગર રોડનો રહેવાસી […]

વાંચન ચાલુ રાખો
21 વર્ષથી નાસતો ફરતો આરોપી પોલીસના સકંજામાં

21 વર્ષથી નાસતો ફરતો આરોપી પોલીસના સકંજામાં

વેજલપુર અને ઝોન-7 એલસીબી ટીમે કુખ્યાત આરોપી અઝહરની ધરપકડ કરી છે. આરોપી છેલ્લા દોઢ વર્ષથી ફરાર હતો, ત્યારે આખરે બાતમીના આધારે જુહાપુરા-વેજલપુર વિસ્તારમાંથી તેને ઝડપી પાડવામાં આવ્યો. સાથે જ પોલીસે તેની પાસેથી એક વાહન, રોકડ અને વિદેશી ચલણી નોટો કબજે કરી છે. મહત્વનું છે કે આરોપી સામે કુલ 21 ગુના નોંધાયેલા છે, જેમાં ખંડણી, ગુજસીટોક […]

વાંચન ચાલુ રાખો